ધોરણ-8 [ગુજરાતી] 8. આજ આનંદ | std-8 [gujarati] 8. aaj aanand

ધોરણ-8 [ગુજરાતી] 8. આજ આનંદ એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-8-aaj-aanand-eclassguru

✦ અભ્યાસ ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [_]માં લખો :
(1) લોકોમાં આનંદ વ્યાપ્યો છે, કારણ કે.... [_]
(ક) આકાશમાં વાદળો ઉમટ્યાં છે. (ખ) મહેમાન આવવાના છે. (ગ) વરસાદ થંભી ગયો છે. (ઘ) વરસાદ પડી રહ્યો છે.
(2) આ કાવ્યમાં 'ધરતીએ ઓઢ્યાં લીલાં ચીર જો' એટલે.... [_]
(ક) ધરતી પર લીલું વસ્ત્ર ઓઢાડ્યું છે. (૫) ધરતી લીલીછમ બની છે. (ગ) ધરતી પર લીલો રંગ છાંટ્યો છે. (ઘ) ધરતી પર લીલી ચાદર પાથરી છે.
(3) ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે, કારણ કે... [_]
(ક) વરસાદ પડી રહ્યો છે. (ખ) વરસાદની ઋતુ છે. (ગ) વરસાદ આવવાની તૈયારી છે. (ઘ) વરસાદ થંભી ગયો છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય ?
(2) ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે ?
(3) વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે ?
(4) વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે ?

✦ સ્વાધ્યાય ✦

1. આ ગીત આપણા મન આગળ કેટલાંક આબેહૂબ દશ્યો ખડાં કરે છે. આવાં ચાર દશ્યોની યાદી કરો.
ઉદાહરણ : આકાશ વાદળોથી ઘેરાયું છે; વીજળીના ચમકારા થાય છે. વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે.

2. 'આવી અષાઢી બીજ' એ વિષય પર દસથી બાર વાક્યો લખો.

3. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો :
(1) ઉત્તર :
(2) દક્ષિણ :
(3) જુવાર :
(4) પ્રવાહ :
(5) ગાય :
(6) બળદ :

✦ પ્રવૃતિઓ ✦

● લોકગીત-સ્પર્ધામાં ભાગ લો. આ સ્પર્ધામાં રજૂ થતાં ગીતો ધ્યાનથી સાંભળો.
● ખેતી અને ખેડૂતના જીવન વિશે લખાયેલાં કાવ્યોનો હસ્તલિખિત અંક તૈયાર કરો.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post