ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 16. સંસદ અને કાયદો | std-8 [social-science] 16. sansad ane kaydo

ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 16. સંસદ અને કાયદો એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-social-science-16-sansad-ane-kaydo-eclassguru

✦ સ્વાધ્યાય ✦

1. ખાલી જગ્યા પૂરો :
(1) આપણા દેશની સંસદમાં ........ ગૃહ છે.
(2) આપણા દેશનો સમગ્ર વહીવટ ........ ના નામે ચાલે છે.
(3) આપણા દેશની લોકસભામાં કુલ ........ સભ્યો છે.
(4) ભારતની સંસદના ઉપલા ગૃહને ........ કહેવાય છે.
(5) આપણા દેશના બંધારણીય વડા ........ છે.
2. એક-બે વાક્યમાં ઉત્તર આપો :
(1) આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે ?
(2) સંસદસભ્ય બનવા માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?
(3) રાજ્યસભાના સભ્યની મુદત જણાવો.
3. ટૂંક નોંધ લખો :
(1) પ્રધાનમંત્રીના કાર્યો (2) સંસદ (3) કાયદો અને તેનું મહત્ત્વ
4. વિચારો અને લખો :
(1) તમારા વિસ્તારના કયા-કયા પ્રશ્નો અંગે તમે જાણો છો ?
(2) જો તમે પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ અપાવવા કેવાં કાર્યો કરશો ?

✦ નીચે સામાજિક વિજ્ઞાનના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ | 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો | 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | 7. આધુનિક ભારતમાં ક્લા | 8. સ્વતંત્રતા પછીનું ભારત | 9. સંસાધન | 10. ખનિજ અને ઊર્જા-સંસાધન | 11. ખેતી | 12. ઉદ્યોગ | 13. માનવ-સંસાધન | 14. આપત્તિ-વ્યવસ્થાપન | 15. ભારતીય બંધારણ | 16. સંસદ અને કાયદો | 17. ન્યાયતંત્ર | 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post