ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | std-8 [social-science] 2. bharatma british shasan (1757 A.D. to 1857 A.D.)

ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) [std 8 Social Science chapter 2. bharatma british shasan (1757 A.D. to 1857 A.D.)] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Samajik Vigyan path 2. bharatma british shasan (1757 A.D. to 1857 A.D.)] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-social-science-2-bharatma-british-shasan-eclassguru

std 8 Social Science chapter 2. bharatma british shasan (1757 A.D. to 1857 A.D.) imp notes, std 8 Social Science ekam 2. bharatma british shasan (1757 A.D. to 1857 A.D.) ni samjuti, std 8 Social Science ch 2. bharatma british shasan (1757 A.D. to 1857 A.D.) swadhyay na javabo (solutions), std 8 Social Science path 2. bharatma british shasan (1757 A.D. to 1857 A.D.) swadhyay pothi na javabo (solutions), std 8 Social Science unit 2. bharatma british shasan (1757 A.D. to 1857 A.D.) ni ekam kasoti.

std 8 Social Science chapter 2. bharatma british shasan (1757 A.D. to 1857 A.D.) swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :
(1) મીરજાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો ?
(2) ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી ?
(3) કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ?
(4) રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા ?
2. (અ) ટૂંક નોંધ લખો :
(1) બિરસા મુંડા (2) રૈયતવારી પદ્ધતિ (3) મહાલવારી પદ્ધતિ
(બ) નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું ?
(2) અઢારમી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી ?
(3) યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી ?
(4) અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો.
3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :
(1) ભારતમાં ગળી-ઉત્પાદનની કેટલી પ્રથા હતી ?
(A) એક (B) બે (C) ત્રણ (D) સંખ્યાબંધ
(2) ઈ.સ. 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી ?
(A) કલકત્તા (કોલકાતા) અને મુંબઈઓ (B) મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) (C) દિલ્લી અને કલકત્તા (કોલકાતા) (D) કલકત્તા (કોલકાતા) અને મદ્રાસ (ચેન્નઈ)
(3) ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો ?
(A) મુંડા (B) કોલ (C) સંથાલ (D) કોયા
(4) આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતા હતા ?
(A) બિરસા મુંડા (B) ઠક્કરબાપા (C) જુગતરામ દવે (D) આમાંથી એક પણ નહિ.

✦ નીચે સામાજિક વિજ્ઞાનના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ | 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો | 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | 7. આધુનિક ભારતમાં ક્લા | 8. સ્વતંત્રતા પછીનું ભારત | 9. સંસાધન | 10. ખનિજ અને ઊર્જા-સંસાધન | 11. ખેતી | 12. ઉદ્યોગ | 13. માનવ-સંસાધન | 14. આપત્તિ-વ્યવસ્થાપન | 15. ભારતીય બંધારણ | 16. સંસદ અને કાયદો | 17. ન્યાયતંત્ર | 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post