ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 8. સ્વતંત્રતા પછીનું ભારત એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.

(1) હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લમેન્ટે .......... ધારો પસાર કર્યો હતો.
(2) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી .......... હતા.
(3) હાલ આયોજનપંચ .......... તરીકે ઓળખાય છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો :
(1) ભારત ક્યારે સ્વતંત્ર થયું ?
(2) રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા ?
(3) ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો :
(1) સ્વતંત્ર ભારતની સામે કયા-કયા પડકારો હતા ?
(2) જૂનાગઢનું ભારતસંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું ?
(3) અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ લખો.
4. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો.
(2) પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો.
(3) આઝાદી પછીનાં વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો.
● આઝાદી પછી ભારતના વિકાસ પર સચિત્ર માહિતી સાથેનો હસ્તલિખિત અંક તૈયાર કરો.
- અગત્યના મુદ્દાઓ
- પાઠની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર

✦ સ્વાધ્યાય ✦
1. ખાલી જગ્યા પૂરો :(1) હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લમેન્ટે .......... ધારો પસાર કર્યો હતો.
(2) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી .......... હતા.
(3) હાલ આયોજનપંચ .......... તરીકે ઓળખાય છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો :
(1) ભારત ક્યારે સ્વતંત્ર થયું ?
(2) રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા ?
(3) ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો :
(1) સ્વતંત્ર ભારતની સામે કયા-કયા પડકારો હતા ?
(2) જૂનાગઢનું ભારતસંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું ?
(3) અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ લખો.
4. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો.
(2) પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો.
(3) આઝાદી પછીનાં વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો.
✦ પ્રવૃત્તિ ✦
● 'મહાગુજરાત ચળવળ' વિશે તમારા ઘરના વડીલ પાસેથી માહિતી મેળવો.● આઝાદી પછી ભારતના વિકાસ પર સચિત્ર માહિતી સાથેનો હસ્તલિખિત અંક તૈયાર કરો.
Post a Comment