ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા | std-8 [social-science] 19. samajik-arthik kshetre sarakarni bhumika

ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-social-science-19-samajik-arthik-kshetre-sarakarni-bhumika-eclassguru

✦ સ્વાધ્યાય ✦

1. ટૂંકમાં ઉત્તર આપો :
(1) કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી ?
(2) માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ-કઈ છે ?
(3) દેશમાં “શ્વેતક્રાંતિ'થી ક્યો લાભ થયો છે ?
(4) સરકારની આવકના સ્રોત કયા છે ? કોઈ બે સ્રોત અંગે લખો.
2. ટૂંક નોંધ લખો :
(1) શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા
(2) કૃષિના ક્ષેત્રે આવેલ પરિવર્તન
3. સમજાવો :
(1) ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ [વિકાસ અને તેની ખેડૂતોનાં જીવનધોરણ ઉપર થયેલી અસર
(2) કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટૅક્સ નાખવાની જરૂરિયાત
(3) સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો

✦ નીચે સામાજિક વિજ્ઞાનના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ | 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો | 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | 7. આધુનિક ભારતમાં ક્લા | 8. સ્વતંત્રતા પછીનું ભારત | 9. સંસાધન | 10. ખનિજ અને ઊર્જા-સંસાધન | 11. ખેતી | 12. ઉદ્યોગ | 13. માનવ-સંસાધન | 14. આપત્તિ-વ્યવસ્થાપન | 15. ભારતીય બંધારણ | 16. સંસદ અને કાયદો | 17. ન્યાયતંત્ર | 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post