ધોરણ-8 [ગુજરાતી] 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) કાવ્યમાં શાનો મહિમા થયો છે ?
(ક) રાજાની પ્રજાવત્સલતાનો (ખ) રાજા-મિત્રની મૈત્રીનો (ગ) રાજારાણીના પ્રેમનો (ઘ) રાજા અને ભક્તવત્સલનો
(2) મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો.
(ક) બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય (ખ) તંતુવાઘ-વીણા (ગ) મુખેથી વગાડવાનું વાજું (ઘ) હાથથી વગાડવાનું વાજું
(3) હિંડોળાખાટમાં કોણ પોઢ્યું છે ?
(ક) રુકિમણી (ખ) ભદ્રાવતી (ગ) શ્રીકૃષ્ણ (ઘ) શ્રીવૃંદા
(4) શ્રીકૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવાં આંસુ ક્યારે વહેવા લાગ્યાં ?
(ક) નારદજીને જોઈને (ખ) વશિષ્ઠને જોઈને (ગ) સત્યભામાને જોઈને (ઘ) સુદામાને જોઈને
2. નીચેના દરેક પ્રશ્નો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) શ્રીકૃષ્ણને કેટલી પટરાણીઓ હતી ?
(2) સુદામાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણને કોણે આપ્યા ?
(3) શ્રીકૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે ?
(4) શ્રીકૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું ?
3. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો :
(1) શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની શી-શી સેવા કરતી હતી ?
(2) સુદામાના આગમનની શ્રીકૃષ્ણ પર શી અસર થઈ ?
(3) સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી ?
(1) તમને કેવો મિત્ર ગમે ? શા માટે ?
(2) તમારા ઘેર આવેલ અતિથિનું સન્માન-સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે ?
(3) શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનું દશ્ય તમારા શબ્દોમાં વર્ણવો.
(4) શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો.
2. નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો :
(1) પિંગલ જટાને ભસ્મે ............ સ્રીએ તે વરિયો રે.
(2) આ હું ભોગવું ............ બ્રાહ્મણનું પુણ્ય રે.
3. નીચેનાં વાક્યોમાંથી દ્રિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો :
(1) શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો.
(2) વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
(3) મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ.
(4) મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
(5) તપેલીમાં ખીચડી ખદખદતી હોય છે.
(6) જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે.
મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય;
સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય.
(2) પુસ્તકાલયમાંથી 'સુદામાચરિત્ર' મેળવીને “સુદામા-કૃષ્ણ'ના મિલનનો પ્રસંગ વર્ગમાં વાંચીને એ વિશે શિક્ષકની મદદથી ચર્ચા કરો.
(3) આ કાવ્યને વાર્તાસ્વરૂપે લખો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ અભ્યાસ ✦
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બોક્સમાં દર્શાવો :(1) કાવ્યમાં શાનો મહિમા થયો છે ?
(ક) રાજાની પ્રજાવત્સલતાનો (ખ) રાજા-મિત્રની મૈત્રીનો (ગ) રાજારાણીના પ્રેમનો (ઘ) રાજા અને ભક્તવત્સલનો
(2) મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો.
(ક) બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય (ખ) તંતુવાઘ-વીણા (ગ) મુખેથી વગાડવાનું વાજું (ઘ) હાથથી વગાડવાનું વાજું
(3) હિંડોળાખાટમાં કોણ પોઢ્યું છે ?
(ક) રુકિમણી (ખ) ભદ્રાવતી (ગ) શ્રીકૃષ્ણ (ઘ) શ્રીવૃંદા
(4) શ્રીકૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવાં આંસુ ક્યારે વહેવા લાગ્યાં ?
(ક) નારદજીને જોઈને (ખ) વશિષ્ઠને જોઈને (ગ) સત્યભામાને જોઈને (ઘ) સુદામાને જોઈને
2. નીચેના દરેક પ્રશ્નો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) શ્રીકૃષ્ણને કેટલી પટરાણીઓ હતી ?
(2) સુદામાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણને કોણે આપ્યા ?
(3) શ્રીકૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે ?
(4) શ્રીકૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું ?
3. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો :
(1) શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની શી-શી સેવા કરતી હતી ?
(2) સુદામાના આગમનની શ્રીકૃષ્ણ પર શી અસર થઈ ?
(3) સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી ?
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્રોના ઉત્તર તમારી રીતે વિચારીને લખો :(1) તમને કેવો મિત્ર ગમે ? શા માટે ?
(2) તમારા ઘેર આવેલ અતિથિનું સન્માન-સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે ?
(3) શ્રીકૃષ્ણ અને સુદામાના મિલનનું દશ્ય તમારા શબ્દોમાં વર્ણવો.
(4) શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો.
2. નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો :
(1) પિંગલ જટાને ભસ્મે ............ સ્રીએ તે વરિયો રે.
(2) આ હું ભોગવું ............ બ્રાહ્મણનું પુણ્ય રે.
3. નીચેનાં વાક્યોમાંથી દ્રિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો :
(1) શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો.
(2) વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
(3) મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ.
(4) મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
(5) તપેલીમાં ખીચડી ખદખદતી હોય છે.
(6) જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે.
✦ પ્રવૃતિ ✦
(1) વિચારવિસ્તાર કરો :મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય;

إرسال تعليق