ધોરણ-8 [ગુજરાતી] 19. સાંઢ નાથ્યો | std-8 [gujarati] 19. sandh nathyo

ધોરણ-8 [ગુજરાતી] 19. સાંઢ નાથ્યો એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-19-sandh-nathyo-eclassguru


✦ અભ્યાસ ✦

1. નીચે આપેલ પ્રશ્રો વિશે વિચારો :
(1) તમારા ગામમાં આવો સાંઢ હોય, તો તેને નાથવા તમે શું કરો ?
(2) ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે, તો તમે શું કરશો ?

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્રોના ઉત્તર લખો :
(1) ગામમાં શી આફત આવી પડી ?
(2) ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા ?
(3) રયજી કેમ નિરાશ થયો ?
(4) આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો ?
(5) 'વધતો વિજય ઊગતી દયાને ગળી ગયો.' આપેલ વિધાન પાઠને આધારે સમજાવો.
2. નીચેનાં જોડકાં જોડો :
(અ)(બ)
(1) ટોળે વળેલા લોકો(1) પલાણેલો અશ્વ
(2) ચંદાની ચાલવાની છટા(2) અર્જુનને દેખાતું લક્ષ્યપક્ષીનું માથું
(3) આખલા પાસે ચંદાનું બેસવું(3) પાણી જતાં રહેલી ભીનાશ
(4) રયજીને દેખાતા ચંદા અને આખલો(4) પાળેલા પશુ આગળ માલિકનું બેસવું
(5) ચંદાનાં પગલાં(5) પાણીનો રેલો
(6) આખલા પાસેથી ચંદાનું ઊભા થવું(6) વગર પૂંછડાના ઉંદરો
(7)હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર(7) ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ્સરા

3. નીચેના ત્રણેય રૂઢિપ્રયોગોનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવો :
(1) હાંજા ગગડી જવા
(2) જીવ પડીકે બંધાવો
(3) ચૂં કે ચાં ન થવું
4. ભાષાસજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા અને બે અક્ષરવાળા શબ્દોની યાદી બનાવો.
5. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે કહો :
(1) 'ત્યારે તો બકરી બની જાય.'
(2) 'પણ ડહકલો નાખવા કોણ જશે ?
(3) 'બેટા ! પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું.'
(4) 'તમે પુરુષ દેખતા હો તો-હું તો કોઈને પુરુષ દેખતી નથી.

✦ પ્રવૃતિ ✦


(1) આ પાઠમાંથી એવા શબ્દો શોધો કે જેના સમાનાર્થી શબ્દો તમે જાણતા હો. નોટબુકમાં તેની નોંધ કરો.
- કોને કેટલા શબ્દો મળ્યા ?
- કયા-કયા ?
- કોને સૌથી વધુ શબ્દો મળ્યા ? શા માટે ? - ચર્ચા કરો.
(2) ઉપરની પ્રવૃત્તિ વિરુદ્ધાર્થી શબ્દો માટે પણ કરો.
આ પ્રવૃત્તિ દ્વારા શું શીખ્યાં તેની ચર્ચા કરો.
(3) ઈન્ટરનેટ કે પુસ્તકાલયનો ઉપયોગ કરી મહિલાઓએ કરેલ સાહસની ઘટનાઓ એકત્ર કરી તેને શાળા - પ્રાર્થનાસભામાં રજૂ કરો.
(4) જુદાં-જુદાં ક્ષેત્રોમાં નામના મેળવનાર મહિલાઓની યાદી તૈયાર કરો.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم