ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 17. ન્યાયતંત્ર એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય ?
(2) સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય ?
(3) આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ?
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો.
(2) લોકઅદાલતના ફાયદા જણાવો.
3. ખાલી જગ્યા પૂરો :
(1) ન્યાયની દેવીએ પોતાના હાથમાં ........ અને ........ ધારણ કરેલ છે.
(2) વડી અદાલતના ચુકાદા સામે ........ અદાલતમાં અપીલ કરી શકાય છે.
(3) ગુજરાત રાજ્યની વડી અદાલત ........ શહેરમાં છે.
(4) આપણા દેશની સર્વોચ્ચ અદાલત ........ શહેરમાં છે.
● નજીકના પોલીસ-સ્ટેશનની મુલાકાત ગોઠવો.
- અગત્યના મુદ્દાઓ
- પાઠની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :(1) ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય ?
(2) સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય ?
(3) આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ?
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો.
(2) લોકઅદાલતના ફાયદા જણાવો.
3. ખાલી જગ્યા પૂરો :
(1) ન્યાયની દેવીએ પોતાના હાથમાં ........ અને ........ ધારણ કરેલ છે.
(2) વડી અદાલતના ચુકાદા સામે ........ અદાલતમાં અપીલ કરી શકાય છે.
(3) ગુજરાત રાજ્યની વડી અદાલત ........ શહેરમાં છે.
(4) આપણા દેશની સર્વોચ્ચ અદાલત ........ શહેરમાં છે.
✦ પ્રવૃતિ ✦
● શાળામાં મોક અદાલતનો કાર્યક્રમ ગોઠવો.● નજીકના પોલીસ-સ્ટેશનની મુલાકાત ગોઠવો.
إرسال تعليق