ધોરણ-8 [ગુજરાતી] 7. દેશભકત જગડુશા | std-8 [gujarati] 7. dekhbhakt jagdusha

ધોરણ-8 [ગુજરાતી] 7. દેશભકત જગડુશા એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-7-dekhbhakt-jagdusha-eclassguru

✦ અભ્યાસ ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [_]માં લખો :
(1) જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો ? [_]
(ક) લોખંડના પતરા પર (ખ) તાંબાના પતરા પર (ગ) સોનાના પતરા પર (ઘ) ચાંદીના પતરા પર
(2) લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું ? [_]
(ક) રાજા (ખ) જગડુશા (ગ) દેશની પ્રજા (ઘ) વેપારી
(3) આ પાઠમાં જગડુશાનો નગરશેઠ તરીકે ક્યો અભિગમ પ્રગટ થાય છે ? [_]
(ક) વેપારીનો (ખ) માનવતાવાદી (ગ) કરકસરયુક્ત (ઘ) તકવાદી
(4) પાટણના રાજા માટે જગડુશા ક્યું વિશેષણ વાપરે છે ? [_]
(ક) પ્રજાવત્સલ (ખ) મુત્સદી (ગ) કંજૂસ (ઘ) ડરપોક

2. નીચેના પ્રશ્રોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ ? કારણ આપો.
(2) વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા ?
(3) રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે ?
(4) જગડુશા શો વ્યવસાય કરતા હતા ?
(5) જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય ?

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) જગડુશાનો પાત્રપરેચય તમારા શબ્દોમાં લખો.
(2) દરેક વખારના તાંબાના પતરામાં જગડુશાએ શું લખાવ્યું હતું ? શા માટે ?
(3) દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા ?
(4) રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા ત્રણ ગુણ દર્શાવો.
(5) રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા ?

2. નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો :
(1) આંકડા માંડવા
(2) જીભ કપાઈ જવી
(3) સાત ખોટનો દીકરો હોવો
(4) સૌ સારાં વાનાં થવાં

3. આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નોંધી, તે સંવાદો ગમવા પાછળનાં કારણ જણાવો.

4. નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો :
ગાડી - ગાંડી હસ - હંસ સાજ - સાંજ
ઢગ - ઢંગ ભાગ - ભાંગ ગજ - ગંજ
સત - સંત રગ - રંગ ઉદર - ઉદર
જગ - જંગ રજ - રંજ આકડો - આંકડો

✦ પ્રવૃત્તિઓ ✦

● આ નાટક ભજવો.
● પુસ્તકાલયમાંથી આવાં અન્ય નાટકોનાં પુસ્તકો મેળવીને વાંચો.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم