ધોરણ-8 [ગુજરાતી] 6. ધૂળિયે મારગ | std-8 [gujarati] 6. dhuliye marag

ધોરણ-8 [ગુજરાતી] 6. ધૂળિયે મારગ એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-6-dhuliye-marag-eclassguru

✦ અભ્યાસ ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષરપ્રશ્ર સામેના [_]માં લખો :
(1) કવિ આ કાવ્માં મનુષ્યજીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે ? [_]
(ક) ધન-સંપત્તિ (ખ) જમીન-જાયદાદ (ગ) મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો પ્રેમ (ઘ) સોનું-ચાંદી
(2) આ કાવ્યમાં કવિએ “ધૂળિયે મારગ' શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે ? [_]
(ક) સાદા-સાત્વિક જીવન અર્થે (ખ) ધન-સંપત્તિની લાલસા અર્થે (ગ) સુખ-વૈભવથી ભરપૂર જીવન અર્થે (ઘ) ધૂળ, માટી અને કાદવ અર્થે
(3) કવિ “ઉપરવાળી બેંક' કોને ગણાવે છે ? [_]
(ક) ઈશ્વરને (ખ) આકાશને (ગ) દેના બેંકને (ઘ) સ્ટેટ બેંકને

2. નીચેના પ્રશ્રોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) મનુષ્યે બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ ?
(2) પ્રવર્તમાન સમયમાં મનુષ્યે શાની પાછળ દોટ મૂકી છે ?
(3) 'ખુલ્લાં ખેતર માથે' અને 'અડખેપડખે' શબ્દોનો અર્થ સમજાવો.

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ ?
(2) કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે ? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે ?
(3) 'ધૂળિયે મારગ' એટલે શું ? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે ?
(4) કવિ પાસે શું નથી ? એની એમના મન પર શી અસર છે ?

2. જૂથમાં ચર્ચા કરો :
(1) પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ ?
(2) 'સંતોષી નર સદા સુખી.'
(3) 'હું માનવી માનવ થાઉ તો ઘણું.'

3. ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :
ઉદા. રાંક અને આંક

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
મારગ, હેત, સોનું, સાથ, રાંક.

✦ પ્રવૃતિ ✦

● ગાંધીજી આત્મકથામાંથી સાદાઈના પ્રસંગો શોધીને વાંચો.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم