ધોરણ-8 [ગુજરાતી] 9. દીકરાનો મારનાર | std-8 [gujarati] 9. dikarano marnar

ધોરણ-8 [ગુજરાતી] 9. દીકરાનો મારનાર એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-9-dikarano-marnar-eclassguru

✦ અભ્યાસ ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [_]માં લખો : (પંક્તિમાં કયો ભાવ રજૂ થયો છે તે ઓળખો.)
(1) “એલા મે'માનને કોઈ છાંટશો મા !” [_]
(ક) મર્મ (ખ) ઉપેક્ષા (ગ) ધ્યા (ઘ) લાગણી
(2) “મને રોળશો મા ! ભલા થઈને મને છાંટશો મા ! તમારે પગે લાગુ !” [_]
(ક) હઠ (ખ) હુકમ (ગ) આજીજી (ઘ) સૂચના
(3) “ખોટી વાત, આજ કોનો દિ' ફર્યો છે ?” [_]
(ક) ગર્વ (ખ) આશ્ચર્ય (ગ) જિજ્ઞાસા (ઘ) દિલેરી
(4) “હાલો, બેટાની મૈયત કાઢીએ.” [_]
(ક) અવહેલના (ખ) ઉદારતા (ગ) સ્વસ્થતા (ઘ) મક્કમતા

2. નીચેના પ્રશ્રોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરૂદ આપ્યું હતું ?
(2) દેવળિયા ગામમાં કયા તહેવારની ઊજવણી થઈ રહી હતી ?
(3) ગામડાની ધુળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે ?
(4) મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી ?
(5) મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું ?

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) દેવળિયા ગામમાં ધુળેટીની ઊજવણી કેવી રીતે થઈ રહી હતી ?
(2) કુંવરનું મૃત્યુ શી રીતે થયું ?
(3) રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો ?
(4) મંદોદરખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું ? શા માટે ?
(5) મંદોદરખાને ગામલોકોને શું કહીને શાંત પાડ્યા ?

2. આ પાઠમાંથી લોકબોલીનાં પાંચ વાક્યો લખો.

3. (અ) નીચેના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો :
પડછંદ, પાદર, પુરુષ, પાણી, પથ્થર, પાતાળ, પૃથ્વી, પ્રેમ, પડકાર, પગ.

3. (બ) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
પ્રભાત, જુવાન, ફૂલ, મહેમાન, નસીબદાર, સુવાસ.

3. (ક) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો :
ભૂંડો, કોરી, પછવાડે, મૂરખ, ઊલટો, પાતાળ.

4. 'દીકરાના મારનાર પ્રત્યેની મંદોદરખાનની ઉદારતા' એ વિશેના વર્ણનનાં વાક્યો પાઠમાંથી શોધી ટૂંક નોંધ લખો.

✦ પ્રવૃત્તિઓ ✦

● નીચેના શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધો :
ઘેરૈયા, હેડીહેડીના, ગાંડાતૂર, કાખ, ગોકીરો.
● પુસ્તકાલયમાંથી અન્ય લોકવાર્તાઓ મેળવીએ વાંચો.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم