ધોરણ-8 [ગુજરાતી] 1. બજારમાં [Std 8 Gujarati chapter 1. bajarma] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Gujarati path 1. bajarma] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
Std 8 Gujarati chapter 1. bajarma saransh
આ એકમમાં એક બજારનું ચિત્ર આપેલું છે. આ ચિત્રમાં બસ, ઓટોરિક્ષા, મોટર, ખટારો, મોટરસાઇકલ, પોલિસ જીપ, 108 એમ્બ્યુલન્સ વગેરે વાહનો દેખાય છે. ચિત્રમાં નાસ્તા હાઉસ, આનંદ પ્રોવિઝન સ્ટોર, સી.ડી. કોર્નર, બૂક સ્ટોર, લેડીસ ટેલર અને ચશ્મા ઘર જેવી દુકાનો પણ દેખાય છે. ચિત્રમાં છ વૃક્ષો દેખાય છે. ચિત્રમાં એક બાઇકનું અકસ્માત થયેલું દેખાય છે. ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલિસ અને 108 એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે તેવું લાગે છે.
Std 8 Gujarati chapter 1. bajarma abhyas
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ]માં લખો :
(1) ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ ?
(ક) અકસ્માતને (ખ) ખરીદીને (ગ) ફરવાને (ઘ) ખાવાપીવાને
જવાબ - 1 : (ક) અકસ્માતને
(2) તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ ?
(ક) 100 (ખ) 105 (ગ) 108 (ઘ) 111
જવાબ - 2 : (ગ) 108
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :
(1) ચિત્રમાં ક્યાં કયાં વાહનો દેખાય છે ?
જવાબ - 1 : ચિત્રમાં બસ, ઓટોરિક્ષા, મોટર, ખટારો, મોટરસાઇકલ, પોલિસ જીપ, 108 એમ્બ્યુલન્સ વગેરે વાહનો દેખાય છે.
(2) ચિત્રમાં શાની શાની દુકાન દેખાય છે ?
જવાબ - 2 : ચિત્રમાં નાસ્તા હાઉસ, આનંદ પ્રોવિઝન સ્ટોર, સી.ડી. કોર્નર, બૂક સ્ટોર, લેડીસ ટેલર અને ચશ્મા ઘર જેવી દુકાનો દેખાય છે.
(3) ચિત્રમાં કેટલાં વૃક્ષો દેખાય છે ?
જવાબ - 3 : ચિત્રમાં છ વૃક્ષો દેખાય છે.
Std 8 Gujarati chapter 1. bajarma swadhyay
1. ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો.
જવાબ - 1 : મંદિર, સ્કૂલ, સિટીમોલ, બસ સ્ટેશન, પિઠડ કોમ્પ્લેક્ષ, વૃક્ષો, કાર, મોટર બાઈક, બસ, 108 એમ્બ્યુલન્સ, નાસ્તા હાઉસ, આનંદ પ્રોવિઝન સ્ટોર, પોલિસ, સી.ડી. કોર્નર, બૂક સ્ટોર, લેડીસ ટેલર અને ચશ્મા ઘર જેવી દુકાનો.
(2) ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે ?
જવાબ - 2 : ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલિસ અને 108 એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે.
(3) ચિત્રમાં દેખાતાં વાહનોનો ઉપયોગ જણાવો.
જવાબ - 3 : રીક્ષાનો ઉપયોગ : મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે થાય છે.
બસનો ઉપયોગ : મુસાફરોને એક ગામથી બીજા ગામ લઈ જવા માટે થાય છે.
એમ્બ્યુલન્સનો ઉપયોગ : દર્દીઓને અકસ્માતના સ્થળેથી દવાખાને પહોંચાડવા માટે થાય છે.
ટેન્કરનો ઉપયોગ : એક સ્થળેથી બીજા સ્થળે પાણી પહોંચાડવા માટે થાય છે.
કાર કે મોટરબાઈકનો ઉપયોગ : એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચવા માટે થાય છે.
(4) હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થયો ?
જવાબ - 4 : હેલ્મેટ પહેરનાર ઘાતક અકસ્માતથી બચી જાય છે.
(5) શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે ?
જવાબ - 5 : શહેરમાં મંદિર, સ્કૂલ, બસસ્ટેશન, કોમ્પ્લેક્ષ, સિટીમોલ, જીવન જરૂરિયાતોની વસ્તુ મળી રહે તેવી દુકાનો, બસ, મોટર, એમ્બ્યુલન્સ અને પોલીસ જેવી સુવિધા ઉપલબ્ધ છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં લખો :
(1) ચિત્રમાં દેખાતાં આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે ?
જવાબ - 1 : ચિત્રમાં દેખાતાં આનંદ પ્રોવિઝન સ્ટોરમાં નીચેની વસ્તુઓ મળતી હશે. ઘઉં, ચોખા, બાજરો જેવા અનાજ તથા કઠોળ, ખાદ્યતેલ, મરી મસાલા, મરચું, હળદર, ધાણાજીરું, સૂકો મેવો, ઘઉંનો અને ચણાનો લોટ, નાવા તથા કપડા ધોવાના સાબુ અને પાવડર, ચોકલેટ તથા નમકીન નાસ્તા જેવી જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મળતી હશે.
(2) અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે ?
જવાબ - 2 : અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત થવાના કારણો વિશે જુદી-જુદી વાતચીત કરતા હશે. કોઈ કહેતું હશે કે બાઈક ચલાવનાર બાઈક સ્પીડમાં ચલાવતો હશે, તો કોઈ કહેતું હશે કે આવડા મોટા ટેન્કરને રસ્તા વચ્ચે ન ઊભો રાખવો જોઈએ, તો ત્રીજો કહેતો હશે કે બાઈક ચલાવનારએ હેલ્મેટ પહેર્યું હોવાથી એને માથામાં વધુ ઇજા ન થઈ અને એનો જીવ બચી ગયો.
(3) તમારા મતે ક્યા કારણે અકસ્માત થયો હશે ?
જવાબ - 3 : મારા મતે શહેરમાં ટ્રાફિક વધુ હોવાના કારણે તથા બાઇકચાલક વધુ સ્પીડમાં બાઈક ચલાવતો હોવાના કારણે અકસ્માત થયું હશે.
(4) વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ ?
જવાબ - 4 : વાહન ચલાવતી વખતે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, ટ્રાફિકવાળા વિસ્તારમાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં, તથા માણસોની અવરજવર વધુ હોય ત્યાં સાવચેતીથી વાહન ચલાવવું.
(5) અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે ?
જવાબ - 5 : અકસ્માત થવાના કારણે કોઈ વ્યક્તિએ 108ને અકસ્માત વિશે જાણ કરીને બોલાવી હશે, તેથી 108 અકસ્માત સ્થળે પહોંચી હશે.
(6) જો બસસ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે ?
જવાબ - 6 : જો બસ સ્ટેશન ન હોય તો લોકોને પોતાના ખાનગી વાહનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે, તથા ખુલ્લામાં ઊભા રહી બસની રાહ જોવી પડે અને તડકો વરસાદ તથા ઠંડી સહન કરવી પડે.
(7) કમ્પ્યૂટર-સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો.
જવાબ - 7 : અમારા ઘર નજીક આવેલા કમ્પ્યુટર-સેન્ટરની મેં મુલાકાત લીધી. ત્યાં મેં જુદા જુદા કમ્પ્યુટર અને લેપટોપ જોયા. કમ્પ્યુટરના જુદા જુદા મળતા પાર્ટસ વિશે જાણ્યું તથા ઈન્ટરનેટ કેમ ચલાવવું તેના વિશે જાણ્યું. ત્યાં ઘણા બાળકો કમ્પ્યુટર શીખવા માટે પણ આવ્યાં હતા. કમ્પ્યુટર-સેન્ટરમાં કોઈને data-workનું કામ હોય તો તે પણ કરી આપતા હતા.
(8) રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે, પેટ્રોલપંપ પર કેવું દશ્ય હશે ?
જવાબ - 8 : રાત્રે ૧૨ કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારો હોવાનું સાંભળી કેટલીક ખાનગી ગાડીઓ, રીક્ષાઓ તથા ખટારા જેવા વાહનો પેટ્રોલ પંપે દોડી આવશે અને પેટ્રોલ ભરાવવા માટે લાંબી-લાંબી લાઈનો જોવા મળશે. લોકો પેટ્રોલના ભાવ વધારા વિશે જુદી-જુદી વાતો કરશે અને ટીકાઓ પણ કરશે.
Std 8 Gujarati chapter 1. bajarma pravruti
● જૂનાં પુસ્તકો, સામયિકો કે વર્તમાનપત્રોમાંથી રંગીન ચિત્રોનાં કટિંગ્ઝ મેળવી સંગ્રહપોથી બનાવો અને તે ચિત્રો પરથી પ્રશ્નોત્તરી તૈયાર કરો.
Std 8 Gujarati chapter 1. bajarma saransh, Std 8 Gujarati ekam 1. bajarma ni samjuti, Std 8 Gujarati ch 1. bajarma swadhyay na javabo (solutions), Std 8 Gujarati path 1. bajarma swadhyay pothi na javabo (solutions), Std 8 Gujarati unit 1. bajarma ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.
Std 8 Gujarati chapter 1. bajarma saransh
✦ સારાંશ ✦
આ એકમમાં એક બજારનું ચિત્ર આપેલું છે. આ ચિત્રમાં બસ, ઓટોરિક્ષા, મોટર, ખટારો, મોટરસાઇકલ, પોલિસ જીપ, 108 એમ્બ્યુલન્સ વગેરે વાહનો દેખાય છે. ચિત્રમાં નાસ્તા હાઉસ, આનંદ પ્રોવિઝન સ્ટોર, સી.ડી. કોર્નર, બૂક સ્ટોર, લેડીસ ટેલર અને ચશ્મા ઘર જેવી દુકાનો પણ દેખાય છે. ચિત્રમાં છ વૃક્ષો દેખાય છે. ચિત્રમાં એક બાઇકનું અકસ્માત થયેલું દેખાય છે. ટેન્કરની પાછળ ઊભેલી વ્યક્તિ પોલિસ અને 108 એમ્બ્યુલન્સને ફોન કરી રહી હશે તેવું લાગે છે.
Std 8 Gujarati chapter 1. bajarma abhyas
✦ અભ્યાસ ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ]માં લખો :(1) ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ ?
(ક) અકસ્માતને (ખ) ખરીદીને (ગ) ફરવાને (ઘ) ખાવાપીવાને
જવાબ - 1 : (ક) અકસ્માતને
(2) તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ ?
(ક) 100 (ખ) 105 (ગ) 108 (ઘ) 111
જવાબ - 2 : (ગ) 108
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :
(1) ચિત્રમાં ક્યાં કયાં વાહનો દેખાય છે ?
જવાબ - 1 : ચિત્રમાં બસ, ઓટોરિક્ષા, મોટર, ખટારો, મોટરસાઇકલ, પોલિસ જીપ, 108 એમ્બ્યુલન્સ વગેરે વાહનો દેખાય છે.
(2) ચિત્રમાં શાની શાની દુકાન દેખાય છે ?
જવાબ - 2 : ચિત્રમાં નાસ્તા હાઉસ, આનંદ પ્રોવિઝન સ્ટોર, સી.ડી. કોર્નર, બૂક સ્ટોર, લેડીસ ટેલર અને ચશ્મા ઘર જેવી દુકાનો દેખાય છે.
(3) ચિત્રમાં કેટલાં વૃક્ષો દેખાય છે ?
જવાબ - 3 : ચિત્રમાં છ વૃક્ષો દેખાય છે.
Std 8 Gujarati chapter 1. bajarma swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :(1) ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો.

إرسال تعليق