ધોરણ-8 [ગુજરાતી] 22. કિસ્સા-ટુચકા | std-8 [gujarati] 22. kissa-tuchaka

ધોરણ-8 [ગુજરાતી] 22. કિસ્સા-ટુચકા એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-22-kissa-tachuka-eclassguru


✦ અભ્યાસ ✦

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો :
(1) પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી ?
(ક) લેખકને (ખ) છોટુભાઈને (ગ) ગોવિંદને (ઘ) તારમાસ્તરને
(2) બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો.
(ક) નારાયણ દેસાઈ (ખ) મોરારજી દેસાઈ (ગ) મહોદવભાઈ દેસાઈ (ઘ) મગનભાઈ દેસાઈ
(3) મમ્મીએ મનુને કેટલાં કેળાં આપ્યાં ?
(ક) ત્રણ (ખ) ચાર (ગ) પાંચ (ઘ) એક
(4) 'કિસ્સા-ટુચકા' પાઠના લેખકનું નામ જણાવો.
(ક) નરહરિ પરીખ (ખ) રતિલાલ બોરીસાગર (ગ) બકુલ ત્રિપાઠી (ઘ) સ્વામી આનંદ
2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી કોણ લેતું હતું ?
(2) આખી રાત ચકરાવા મારીને બળદો ક્યાં આવી ઊભા ?
(3) આઝાદી પહેલાં પહાડી લોકો કોનાથી ડરતા હતા ?
(4) સોનલને મોટી બહેને શો પ્રશ્ન કર્યો ?
3. નીચેના પ્રશ્રોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) ગાડામાં લાદેલા વાંસ પર ગાડાવાળો શા માટે સૂઈ ગયો ?
(2) બાબુ સાથે મનુએ ત્રણ કેળાં કેવી રીતે વહેંચીને ખાધાં ?

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(1) ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ ?
(2) મુંબઈના રેલવે-અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા ?
(3) ચાની દુકાને જઈ અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું ? દુકાનદાર શા માટે ગુસ્સે થઈ ગયો?
(4) લાલાની મૂંઝવણ શી હતી ? એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાઈ ?
2. 'બીજું શું વળી' એવો પ્રયોગ પોતે જે વાત કરે છે, તેના સમર્થન માટે વપરાય છે. નીચેનાં ઉદાહરણો જુઓ અને આવાં બે વાક્યો બનાવો :
(1) પાડો એટલે ભેંસનો વર; બીજું શું વળી ?
(2) ચારપાઈ એટલે ખાટલો; બીજું શું વળી ?
3. 'ક' વિભાગમાં રૂઢિપ્રયોગ છે અને 'ખ' વિભાગમાં તેના અર્થ આડાઅવળા મૂક્યા છે. યોગ્ય જોડકાં જોડો :
1. પેટનો ખાડો પૂરવ1. કરકસર કરી જીવવું
2. પેટનું પાણી ન હાલવું2. બીજાની છૂપી વાત જાણવી
3. પેટે પાટા બાંધવ3. ભૂખ સંતોષવી
4. પેટમાં પેસી નીકળવું4. ગુપ્ત વાત સાચવવી
5. કોઈ જાતની અસર ન થવ

✦ પ્રવૃતિ ✦

(1) આવા બીજા કિસ્સા અને ટુચકા વર્ગ સમક્ષ કહો.
(2) છાપાંઓમાં અને સામયિકોમાં આવતા ટુચકા વાંચો અને તેનો સંગ્રહ કરો.


✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم