ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન ] 11. ખેતી એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) કૃષિને અસર કરતાં પરિબળો જણાવો.
(2) સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે ?
(3) ગુજરાતમાં મુખ્ય કયા-કયા પાક થાય છે ?
(4) કૃષિના પ્રકારો કયા-કયા છે ?
(5) વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ-કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે ?
(6) તફાવત આપો : બાગાયતી ખેતી અને સઘન ખેતી
(7) જૈવિક કીટનાશકોમાં શેનો-શેનો ઉપયોગ થાય છે ?
(8) ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના કપાસનાં ઉત્પાદન માટે જાણીતો છે ?
2. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :
(1) નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે ?
(A) બાગાયતી ખેતી (B) ઝૂમ ખેતી (C) સઘન ખેતી (D) આર્દ્ર ખેતી
(2) વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી ?
(A) લીમડો (B) કારેલાં (C) તમાકુ (D) બિલાડીના ટોપ
(3) દિવેલા (એરંડા)નાં ઉત્પાદનમાં વિશ્વમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ?
(A) બ્રાઝિલ (B) ભારત (C) ચીન (D) શ્રીલંકા
(4) ‘ઘઉંનો કોઠાર' કયા રાજ્યને કહેવામાં આવે છે ?
(A) પંજાબ (B) ગુજરાત (C) હરિયાણા (D) ઉત્તરપ્રદેશ
3. કારણો આપો :
(1) રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુપડતો વપરાશ નુકસાનકારક છે.
(2) જુદા-જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે.
(3) જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે.
(4) ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે.
4. સંકલ્પના સમજાવો :
(1) ખેતી (2) બાગાયતી ખેતી (3) સૂકી ખેતી (4) આર્દ્ર ખેતી
5. ખાલી જગ્યા પૂરો :
(1) ગુજરાત કપાસનાં ઉત્પાદનમાં ભારતમાં …….સ્થાન ધરાવે છે.
(2) સઘન ખેતીને …….ખેતી પણ કહે છે.
(3) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ……. જિલ્લામાં થાય છે.
(4) વિશ્વના આશરે ……. લોકો ખેતી-પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.
(5) કપાસની કાળી જમીન ……. ના નામે પણ ઓળખાય છે.
6. ટૂંક નોંધ લખો :
(1) સઘન ખેતી (2) ખેતીનો વિકાસ (3) ડાંગર (4) કાળી જમીન (5) ટપક સિંચાઈ પદ્ધતિ
- અગત્યના મુદ્દાઓ
- પાઠની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્રોના ઉત્તર આપો :(1) કૃષિને અસર કરતાં પરિબળો જણાવો.

إرسال تعليق