ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન ] 12. ઉદ્યોગ એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે ?
(2) કયાં મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે.
(3) કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જૂ તરીકે ઓળખાય છે ? શા માટે ?
(4) કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે ?
(5) બેંગલૂરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેક્નોલૉજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે.
2. સાચા ઉત્તરો સામે ‘✓’ ની નિશાની કરો :
(1) સિલિકોન વેલી ક્યાં આવેલી છે ?
(A) બેંગલૂરુ (B) કેલિફોર્નિયા (C) અમદાવાદ (D) જાપાન
(2) કયો ઉદ્યોગ સનરાઇઝ ઉદ્યોગના નામે ઓળખાય છે ?
(A) લોખંડ-પોલાદ ઉદ્યોગ (B) સુતરાઉ કાપડ ઉદ્યોગ (C) માહિતી ટૅકનોલૉજી (D) શણ ઉદ્યોગ
(3) નીચનામાંથી કયાં પ્રાકૃતિક રેસા છે ?
(A) નાઇલોન (B) શણ (C) એક્રેલિક (D) પોલિએસ્ટર
3. તફાવત સ્પષ્ટ કરો :
(1) ખેતી આધારિત અને ખનીજ આધારિત ઉદ્યોગ
(2) સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ
4. નીચે આપેલી ખાલી જગ્યાઓમાં બે-બે ઉદાહરણ આપો :
(1) કાચો માલ : …….. , ……..
(2) કૃષિ આધારિત ઉદ્યોગ : …….. , ……..
(3) સહકારી ઉદ્યોગ : …….. , ……..
- અગત્યના મુદ્દાઓ
- પાઠની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ સ્વાધ્યાય ✦
1. નીચે આપેલા પ્રશ્રોના ઉત્તર આપો :(1) ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે ?

إرسال تعليق