ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 15. ભારતીય બંધારણ | std-8 [social-science] 15. bhartiy bandharan

ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 15. ભારતીય બંધારણ [std 8 Social Science chapter 15. bhartiy bandharan] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Samajik Vigyan path 15. bhartiy bandharan] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-social-science-15-bhartiy-bandharan-eclassguru


std 8 Social Science chapter 15. bhartiy bandharan imp notes, std 8 Social Science ekam 15. bhartiy bandharan ni samjuti, std 8 Social Science ch 15. bhartiy bandharan swadhyay na javabo (solutions), std 8 Social Science path 15. bhartiy bandharan swadhyay pothi na javabo (solutions), std 8 Social Science unit 15. bhartiy bandharan ni ekam kasoti.

std 8 Social Science chapter 15. bhartiy bandharan swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. ખાલી જગ્યા પૂરો :
(1) બંધારણની શરૂઆત .......... થી થાય છે.
(2) બંધારણસભાના અધ્યક્ષ .......... હતા.
(3) બંધારણસભામાં કુલ .......... સભ્યો હતા.
(4) બંધારણમાં .......... શાસન-વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે.
2. નીચેના પ્રશ્ચોના ઉત્તર એક-બે વાક્યોમાં લખો :
(1) બંધારણનો અર્થ જણાવો.
(2) બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
(3) લોકશાહી એટલે શું ?
(4) બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?
3. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :
(1) બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો.
(2) કોઈ પણ બે મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો.
(3) કોઈ પણ ચાર મૂળભૂત ફરજો જણાવો.
4. વિચારો અને લખો :
(1) જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય ?
(2) તમામ મૂળભૂત ફરજો - વિદ્યાર્થીનાં જીવનમાં કેવી રીતે બજાવી શકાય ?
(3) 26 નવેમ્બરને બંધારણ-દિવસ તરીકે શા માટે ઊજવવામાં આવે છે ?

✦ નીચે સામાજિક વિજ્ઞાનના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ | 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો | 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | 7. આધુનિક ભારતમાં ક્લા | 8. સ્વતંત્રતા પછીનું ભારત | 9. સંસાધન | 10. ખનિજ અને ઊર્જા-સંસાધન | 11. ખેતી | 12. ઉદ્યોગ | 13. માનવ-સંસાધન | 14. આપત્તિ-વ્યવસ્થાપન | 15. ભારતીય બંધારણ | 16. સંસદ અને કાયદો | 17. ન્યાયતંત્ર | 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم