ધોરણ-8 [ગુજરાતી] 3. જુમો ભિસ્તી [std 8 Gujarati chapter 3. jumo bhisti] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Gujarati path 3. jumo bhisti] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 8 Gujarati chapter 3. jumo bhisti abhyas
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [] માં લખો :
(1) જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ?
(ક) માનવપ્રેમ (ખ) પશુપ્રેમ (ગ) માનવતા (ઘ) લાગણીવેડા
(2) જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો ?
(ક) જુવાર (ખ) બાજરી (ગ) ગદબ (ધ) સૂકું ઘાસ
(3) જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ?
(ક) હાથી પર (બ) ઘોડા પર (ગ) પાડા પર (ઘ) વેણુ પર
2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું ?
(2) વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો શો નિર્ણય કરે છે ?
(3) જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે ?
std 8 Gujarati chapter 3. jumo bhisti swadhyay
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) જુમો અને વેણુ દિવસ દરમ્યાન શું કરતા હતા ?
(2) જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા ?
(3) વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્ત્ત છે તે સમજાવો.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
(1) જુમાની જગ્યાએ તમે હો તો શું કરો ?
(2) શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત ?
(3) તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો ?
(4) આ વાર્તાનું શીર્ષક 'વેણુ' રાખીએ તો તે માટેનાં કારણો આપો.
3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
શ્રીમંત, દુર્ગંધ, કર્કશ, આનંદ, ગદબ, હાંડલી.
std 8 Gujarati chapter 3. jumo bhisti project
સ્થાનિક કક્ષાએ થતા પશુ-પક્ષીઓના અકસ્માતો નિવારવાના ઉપાયો પ્રૉજેક્ટ વર્ક દ્વારા તારવવા.
દા.ત., ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતો.
std 8 Gujarati chapter 3. jumo bhisti pravruti
● છાપાઓમાં પ્રગટ થતાં પ્રાણીપ્રેમના પ્રસંગો એકત્રિત કરો.
● તમને મનગમતા પ્રાણીનું ચિત્ર કાગળ પર ચોંટાડી, તેના વિશે પાંચ વાક્યો લખો.
- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 8 Gujarati chapter 3. jumo bhisti saransh, std 8 Gujarati ekam 3. jumo bhisti ni samjuti, std 8 Gujarati ch 3. jumo bhisti swadhyay na javabo (solutions), std 8 Gujarati path 3. jumo bhisti swadhyay pothi na javabo (solutions), std 8 Gujarati unit 3. jumo bhisti ni ekam kasoti.
std 8 Gujarati chapter 3. jumo bhisti abhyas
✦ અભ્યાસ ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [] માં લખો :(1) જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય ?
(ક) માનવપ્રેમ (ખ) પશુપ્રેમ (ગ) માનવતા (ઘ) લાગણીવેડા
(2) જુમો વેણુને ખવરાવવા રોજ શું ખરીદતો હતો ?
(ક) જુવાર (ખ) બાજરી (ગ) ગદબ (ધ) સૂકું ઘાસ
(3) જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો ?
(ક) હાથી પર (બ) ઘોડા પર (ગ) પાડા પર (ઘ) વેણુ પર
2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું ?
(2) વેણુનો બચાવ શક્ય ન લાગતાં જુમો શો નિર્ણય કરે છે ?
(3) જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે ?
std 8 Gujarati chapter 3. jumo bhisti swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :(1) જુમો અને વેણુ દિવસ દરમ્યાન શું કરતા હતા ?
(2) જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા ?
(3) વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્ત્ત છે તે સમજાવો.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
(1) જુમાની જગ્યાએ તમે હો તો શું કરો ?
(2) શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત ?
(3) તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો ?
(4) આ વાર્તાનું શીર્ષક 'વેણુ' રાખીએ તો તે માટેનાં કારણો આપો.
3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :
શ્રીમંત, દુર્ગંધ, કર્કશ, આનંદ, ગદબ, હાંડલી.
std 8 Gujarati chapter 3. jumo bhisti project
✦ પ્રૉજેક્ટ ✦
સ્થાનિક કક્ષાએ થતા પશુ-પક્ષીઓના અકસ્માતો નિવારવાના ઉપાયો પ્રૉજેક્ટ વર્ક દ્વારા તારવવા.દા.ત., ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતો.
std 8 Gujarati chapter 3. jumo bhisti pravruti
✦ પ્રવૃતિઓ ✦
● છાપાઓમાં પ્રગટ થતાં પ્રાણીપ્રેમના પ્રસંગો એકત્રિત કરો. ● તમને મનગમતા પ્રાણીનું ચિત્ર કાગળ પર ચોંટાડી, તેના વિશે પાંચ વાક્યો લખો.
إرسال تعليق