ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ | std-8 [social-science] 3. bharatno pratham svatantray sangram

ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-social-science-3-bharatno-pratham-svatantray-sangram-eclassguru

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :
(1) ઈ.સ. 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે ?
(2) ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી ?
(3) ઓખામંડળ વિસ્તારમાં કોણે-કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો ?
(4) ગુજરાતમાં ઈ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે ક્યાં-કયાં સ્થળો જોડાયેલાં છે ?
2. (અ) ટૂંક નોંધ લખો :
(1) ઈ.સ. 1857 સંગ્રામનાં આર્થિક કારણો
(2) ઈ.સ. 1857 સંગ્રામની નિષ્ફળતાનાં કારણો
2. (બ) નીચેના પ્રશ્રોના ઉત્તર લખો :
(1) ઈ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ માટેનાં જવાબદાર કારણો વિશે નોંધ લખો.
(2) “કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે.' વિધાન સમજાવો.
(3) ઈ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો.
3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :
(1) ઈ.સ. 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ?
(A) દિલ્લી (B) ઝાંસી (C) ચંદીગઢ (D) સતારા
(2) ખાલસાનીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર...
(A) વેલેસ્લી (B) ડેલહાઉસી (C) લ્યુરોઝ (D) મૅજર હ્યુસન
(3) એન્ફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયાં બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી ?
(A) ગાય-ડુકર (B) ગાય-કૂતરાં (C) ઘેટાં-બકરાં (D) ઊંટ-ભેંસ

✦ પ્રવૃત્તિ ✦

● ભારતના રાજકીય નકશામાં પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામનાં સ્થળોનાં સ્થાન શોધો.
● ગુજરાત રાજ્યના નકશામાં પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામનાં સ્થળોનાં નામ શોધો.

✦ નીચે સામાજિક વિજ્ઞાનના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ | 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો | 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | 7. આધુનિક ભારતમાં ક્લા | 8. સ્વતંત્રતા પછીનું ભારત | 9. સંસાધન | 10. ખનિજ અને ઊર્જા-સંસાધન | 11. ખેતી | 12. ઉદ્યોગ | 13. માનવ-સંસાધન | 14. આપત્તિ-વ્યવસ્થાપન | 15. ભારતીય બંધારણ | 16. સંસદ અને કાયદો | 17. ન્યાયતંત્ર | 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم