ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
(1) ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું ?
(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ?
(3) ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ ?
(4) દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી ?
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યાં ?
(2) ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું ?
(3) વુડના ખરીતામાં શિક્ષણસંબંધી કઈ-કઈ ભલામણો કરવામાં આવી ?
(4) મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે કયા-કયા પ્રયત્નો કરવામાં આવ્યા ?
3. ટૂંક નોંધ લખો :
(1) બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ
(2) વિધવાવિવાહ
(3) રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો
(4) સ્વામી વિવેકાનંદનો ઉપદેશ
4. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :
(1) ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે ?
(A) પૂર્ણિમાબહેન પકવાસા (B) જુગતરામ દવે (C) દુર્ગારામ મહેતા (D) ઠક્કરબાપા
(2) અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે ?
(A) વિષયવાર પાઠયપુસ્તકો (B) મૌખિક શિક્ષણ (C) તાલીમ પામેલ શિક્ષકો (D) દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ
(3) ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ ક્યાં કારણને તમે જવાબદાર ગણશો ?
(A) અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા (B) અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો (C) ખેતીનો વિકાસ (D) કન્યાશિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ
5. જોડકાં જોડો :
● વિશેષ પ્રશ્નો
(1) મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરનાં શિક્ષણ અંગેના વિચારોમાં રહેલી સમાનતા અને તફાવત જણાવો.
(2) બાળલગ્ન અને કન્યા-કેળવણીના અભાવ જેવી સમસ્યાઓના કારણે વ્યક્તિ અને સમાજના વિકાસમાં કેવા-કેવા અવરોધો આવે છે ?
(3) અંગ્રેજોના આગમન પૂર્વેની શૈક્ષણિક પદ્ધતિ અને વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં કયા તફાવત જોવા મળે છે ?
- અગત્યના મુદ્દાઓ
- પાઠની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :(1) ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું ?
(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ?
(3) ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ ?
(4) દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી ?
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યાં ?
(2) ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું ?
(3) વુડના ખરીતામાં શિક્ષણસંબંધી કઈ-કઈ ભલામણો કરવામાં આવી ?
(4) મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે કયા-કયા પ્રયત્નો કરવામાં આવ્યા ?
3. ટૂંક નોંધ લખો :
(1) બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ
(2) વિધવાવિવાહ
(3) રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો
(4) સ્વામી વિવેકાનંદનો ઉપદેશ
4. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :
(1) ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે ?
(A) પૂર્ણિમાબહેન પકવાસા (B) જુગતરામ દવે (C) દુર્ગારામ મહેતા (D) ઠક્કરબાપા
(2) અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે ?
(A) વિષયવાર પાઠયપુસ્તકો (B) મૌખિક શિક્ષણ (C) તાલીમ પામેલ શિક્ષકો (D) દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ
(3) ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ ક્યાં કારણને તમે જવાબદાર ગણશો ?
(A) અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા (B) અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો (C) ખેતીનો વિકાસ (D) કન્યાશિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ
5. જોડકાં જોડો :
અ | બ |
---|---|
(1) એલેક્ઝાન્ડર ડફ | (A) સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના |
(2) દયાનંદ સરસ્વતી | (B) '“સોમપ્રકાશ' સામયિક દ્વારા સુધારણા-ઝુંબેશ |
(3) ડી. કે. કર્વે | (C) લગ્નવય સંમતિધારો |
(4) કેશવચંદ્ર સેન | (D) બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના |
(5) જોનાથન ડંકન | (E) લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના |
(F) પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના |

إرسال تعليق