ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 7. આધુનિક ભારતમાં ક્લા | std-8 [social-science] 7. adhunik bharatma kala

ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 7. આધુનિક ભારતમાં ક્લા એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-social-science-7-adhunik-bharatma-kala-eclassguru

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :
(1) વડોદરામાં 'ક્લાભવન'ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
(2) પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં-ક્યાં થયો હતો ?
(3) ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો-કોનો સમાવેશ થાય છે ?
(4) ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી ?
(5) ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે ?

2. ટૂંક નોંધ લખો :
(1) રાજા રવિવર્મા (2) રાજપૂત શૈલી (3) કાંગડા શૈલી

3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :
(1) જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે ?
(A) સિત્તાનાવસલની ગુકાઓ (B) બાદામીની ગુકાઓ (C) અજંતાની ગુકાઓ (D) ભીમબેટકાની ગુફાઓ
(2) જૈન શૈલીનાં ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો ?
(A) અભિધમ્મ પિટ્ટક (B) સુત્તપિટ્ટક (C) અંગુત્તરનિકાય (D) કથાસરિતસાગર
(3) ચિત્ર-પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેણે કયા ચિત્રકારનું ખરીધ્યું હશે ?
(A) અવનીન્દ્રનાથ ટાગોર (B) પીરાજી સાગરા (C) જૈમિની રાય (D) અંજલી મેનન
(4) એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાવ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલી. તો ચિત્રનો વિષય કયો હશે ?
(A) રાજસ્થાની લોકનૃત્ય (B) હિમાલયનું કુદરતી સૌંદર્ય (C) કૃષ્ણભક્તિ (D) યુદ્ધનાં દશ્યો

4. જોડકાં જોડો :
(1) જહાંગીર (A) બુંદી, કિશનગઢ, બિકાનેરમાં શૈલીનો વિકાસ
(2) પાલ શૈલી (B) મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના
(3) મુઘલ શૈલી (C) ચિત્રકલાના ભીષ્મપિતામહ
(4) દેવીપ્રસાદ રોય ચૌધરી (D) જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો
(5) રવીન્દ્રનાથ ટાગોર (E) પશુપંખીઓ અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો
(F) ચિત્રશાળાની સ્થાપના

● વિશેષ પ્રશ્નો
(1) કાંગડા શૈલી અને રાજપૂત શૈલી વચ્ચે રહેલી સામ્યતા અને ભિન્નતા જણાવો.
(2) મુઘલ શૈલીનાં ચિત્રોની મુખ્ય વિષયવસ્તુ કઈ હોઈ શકે ? કેમ ?
(3) ચિત્રક્લાના ઇતિહાસની શરૂઆત ગુફાચિત્રોથી થઈ હશે એવું કેમ માની શકાય ?

✦ નીચે સામાજિક વિજ્ઞાનના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ | 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો | 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | 7. આધુનિક ભારતમાં ક્લા | 8. સ્વતંત્રતા પછીનું ભારત | 9. સંસાધન | 10. ખનિજ અને ઊર્જા-સંસાધન | 11. ખેતી | 12. ઉદ્યોગ | 13. માનવ-સંસાધન | 14. આપત્તિ-વ્યવસ્થાપન | 15. ભારતીય બંધારણ | 16. સંસદ અને કાયદો | 17. ન્યાયતંત્ર | 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم